ટ્રાવેલ / MP ફરવાં જવાનું વિચારી રહ્યા છો, તો આ ફેસ્ટિવલમાં જજો દિલ ખુશ થઈ જશે

Namaste Orchha festival to encourage tourism in Madhya Pradesh

મધ્યપ્રદેશના ઓરછામાં ‘નમસ્તે ઓરછા ફેસ્ટિવલ’નું આયોજન માર્ચમાં થશે. આ ફેસ્ટિવલ ત્રણ દિવસનો હશે અને તેમાં કળા, સંગીત, નૃત્ય, ફોટોગ્રાફી ટુર તેમજ ઐતિહાસિક કહાનીઓના માધ્યમથી મધ્યપ્રદેશની સંસ્કૃતિ તરફ પર્યટકોનું ધ્યાન આકર્ષિત કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ