બેઠક / નમામિ ગંગે: PM મોદીનું વચન, 20 હજાર કરોડનું બજેટ, જાણો કેમ સ્વચ્છ નથી થઇ રહી ગંગા

namami gange pm narendra modi promise 20 thousand crores budget know why ganga is not getting clean

વર્ષ 2014માં માં ગંગાની સફાઇનું વચન આપીને સત્તામાં આવનાર પીએમ મોદીએ શનિવારે કાનપુરમાં નેશનલ ગંગા કાઉન્સિલની પહેલી બેઠકમાં ભાગ લીધો. બેઠક બાદ પીએમ મોદીએ બોટમાં બેસીને સીમામઉ નાળાનું સત્ય જાણ્યું. કેન્દ્ર સરકારે ગંગાની સફાઇ માટે વર્ષ 2020ની સમયમર્યાદા નક્કી કરી છે. અને 20 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનું વચન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ