યોજના / અમદાવાદમાં નલ સે જલઃ યા હોમ કરીને કૂદી પડો, ચૂંટણી છે આગે

nal se jal ahmedabad corporation election people

રાજ્ય સરકાર દ્વારા ગત ર૭ ઓગસ્ટે હર ઘર નલ સે જલ નવી નીતિ જાહેર કરાઇ હતી. જે હેઠળ સરકારી કે ખાનગી પ્લોટોમાં બંધાઇ ગયેલા ગેરકાયદે રહેણાક મકાનોમાં રહેતા લોકોને રૂ.પ૦૦માં અડધા ઇંચનું પાણીનું કનેકશન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આગામી તા.૩૧ ડિસેમ્બર, ર૦ર૦ સુધી આ યોજના અમલમાં રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ