આસ્થા / ભારતના આ પવિત્રધામમાં માથું ટેકવાથી બદલાઈ ગયું ઝુકરબર્ગ અને સ્ટીવ જોબ્સનું જીવન, જુઓ દુર્લભ વીડિયો

nainital neem karori maharaj is the center of the spritual energy of the steve jobs and mark zuckerberg

ઉત્તરાખંડનાં કેંચીધામવાળા સંત મહાત્મા નીમ કરૌરી મહારાજની આજે પુણ્યતિથિ છે. આ બાબાના ચમત્કાર અને તેનાથી જોડાયેલી દંતકથાઓ અપાર છે. આ બાબાના ભક્તોમાં એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ, હોલીવૂડ અભિનેત્રી જૂલિયા રોબર્ટ્સ પણ સામેલ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x