કોરોના વાયરસ / આ સાંસદના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગત અઠવાડિયે ગીતા રબારી સહિતા કલાકારો કૃષ્ણ જન્મોત્સવમાં થયા હતા એકઠા

Naimish Dhaduk corona positive Ramesh Dhaduk janmashtmi geeta rabari

પોરબંદરના સાંસદ રમેશ ધડુકના પુત્ર નૈમીષ ધડુક કોરોના સંક્રમિત થયા છે. જોકે તેમના પરિવારે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ગત અઠવાડિયે પરિવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. આ જન્મોત્સવમાં ગીતા રબારી સહિતના કલાકારો એકઠા થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ