બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નખ ચાવવાની આદત હોય તો સુધારી દેજો, નહીંતર તમારા જીવન પર પડી શકે છે આડ અસર, આ ગ્રહ સાથે છે નાતો

માન્યતા / નખ ચાવવાની આદત હોય તો સુધારી દેજો, નહીંતર તમારા જીવન પર પડી શકે છે આડ અસર, આ ગ્રહ સાથે છે નાતો

Last Updated: 08:57 AM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા ઘરમાં કે મિત્ર વર્તુળમાં ઘણા લોકો તમને એવા જોવા મળશે કે જેમને નખને ચાવવાની ટેવ હોય. તો વાળી અમુક લોકો એવા પણ હોય કે જે નખને દાંત વડે કોતરીને કાપતા હોય છે ત્યારે એવું મનાય છે કે આ દાંત ચાવવાની ખરાબ અસર તમારા ગ્રહ પર પણ પડે છે.

નખને દાંતથી કોતરવાની કે પછી ચાવવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે. નવરા બેઠા હોય કે પછી ટેન્શનમાં હોય તે લોકો ક્યારેક અજાણતા જ નખને દાંતથી કોતરવા લગતા હોય છે ત્યારે નાખ્મ રહેલો મેલ શરીરમાં જઈને નુકસાન તો કરે જ છે પણ જ્યોતિષના મત મુજબ આ આદતનો પ્રભાવ તમારા ગ્રહો પર પણ પડતો હોય છે.

નખ અને જ્યોતિષ

તમે જાણતા જ હશો કે ઘણીવાર આપણા ઘરમાં મમ્મી કે દાદી આપણને શનિવારે નખ કાપવા પર ટોકતાં હશે, શનિવારે નખ કાપવા જોઈએ નહીં એમ મનાય છે કારણકે નખ ને સીધો સંબંધ શનિ ગ્રહ સાથે છે. અને શનિને દંડના કારક ગ્રહ મનાય છે તે તમારા કર્મોનું ફળ તમને આપે છે. એટલે તમારા નખ હંમેશા કાપેલા રાખવા જોઈએ પણ એ દાંતથી ક્યારેય ના કાપવા જોઈએ. જો તમને મોટા નખ રાખવાનો શોખ છે તો રોજ તેને સાફ કરવા જોઈએ. જો તમારી પહેલી આંગળી એટલે કે તર્જનીનો નખ વારંવાર તૂટી જતો હોય તો તે તમારા જીવનમાં સમસ્યા આવશે તેવું દર્શાવે છે.

માનસિક તણાવ

જો કે એવું પણ કહેવાય છે કે નખ કોતરવાની આદત તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું નથી, નખ કોતરવા એ આત્મ વિશ્વાસની ખામી દર્શાવે છે તો ક્યારેય તે પ્રેમમાં ભંગ થવાનું કારણ પણ બને છે તો આમ કરવું ટાળવું જોઈએ.

વધુ વાંધો: શિયાળામાં હોઠ ફાટતા હોય તો અપનાવો આ ઘરેલુ નુસખા, દેખાવા લાગશે ગુલાબી અને મુલાયમ

પતિ-પત્નીમાં અણબનાવ

જો તમે તમારી સૌથી નાની ટચલી આંગળીના નખને કોતરો છો તો આમ કરવાથી પતિ-પત્નીના સંબધોમાં માધુર્ય જળવતું નથી અને કડવાશ આવવા લાગે છે. તો ક્યારેક હતાશા પણ અનુભવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nail Biting Saturn Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ