OMG / ગજબ કહેવાય! ગ્રાહકે પૂછ્યો સવાલ તો બેકરીવાળાએ કેક પર જ લખી દીધો જવાબ, જાણો શું લખ્યું

nagpur man asks cake contain egg or not bakery write answer on top of cake tweet viral

મહારાષ્ટ્રના નાગપુરમાં એક શખ્સની સાથે કઈક એવુ બન્યું જેને સાંભળીને તમે હસીહસીને લોટપોટ થઇ જશો. ખરેખર અહીં કપિલ વાસનિક નામના એક શખ્સે પ્રખ્યાત બેકરીમાંથી કેક ઓર્ડર કર્યો અને તેની સાથે એક જાણકારી માંગી. પરંતુ ગ્રાહકના સવાલનો જવાબ એવી રીતે મળ્યો કે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ