જઘન્ય અપરાધ / નિર્ભયાના દોષિતોને હજુ ફાંસી નથી મળી, ત્યાં દેશમાં બની વધુ એક કાળજું કંપાવી દેતી દુષ્કર્મની ઘટના

nagpur 19 years old girl teen choked raped in unconscious state iron rod inserted in privates

મહારાષ્ટ્રના નાગપુરમાં ગત અઠવાડિયે યુવતી સાથે બળાત્કાર થયાની ઘટનાં સામે આવી છે. હજું દેશના ચકચારી મચાવનારો નિર્ભયાને ચુંથી નાંખનારા નરાધમોને ફાંસી નથી મળી ત્યાં દેશમાં વધુ એક કાળજુ કંપાવી દેનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ