ક્રિકેટ જગત / પાકિસ્તાનના ખેલાડી નસીમ શાહ પર વધુ એક અભિનેત્રી ઓવારી ગઈ, કર્યા વખાણ

nagin fam surbhi jyoti tweet on pakistan cricket team player naseem shah

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી નસીમ શાહ હાલ ચર્ચામાં છે. ટી-20 એશિયા કપમાં નસીમ શાહે ઘણા લોકોનું ધ્યાન ખેચ્યું છે ત્યારે નાગિન ફેમ સુરભી જ્યોતિએ પણ ટ્વિટ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ