નારીશક્તિ ઝિંદાબાદ / નાગાલેન્ડે રચ્યો મોટો ઈતિહાસ! 60 વર્ષમાં પહેલીવાર વિધાનસભાનું પગથિયું ચડશે મહિલા ધારાસભ્ય, સંઘર્ષ જાણવા જેવો

nagaland: Hekani Jakhalu and S.kruse became the first two female won the assembly election

નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1963ની સાલમાં થઈ હતી. ત્યારથી લઈને આજસુધી આ રાજ્યમાં એકપણ મહિલા વિધાયક નહોતી બની. હવે આ 2 મહિલાઓએ નાગાલેન્ડમાં ઈતિહાસ રચ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ