પ્રતિબંધ હટાવ્યો / સરકારના નિર્ણયને હાઈકોર્ટે ફગાવી દીધો, આ રાજ્યમાં હવે કૂતરનાનું માંસ વેચી શકાશે

Nagaland government banned the sale of dog meat the Gauhati High Court has canceled it by giving a big verdict

વર્ષ 2020 માં નાગાલેન્ડ સરકારે કૂતરાઓની વ્યાવસાયિક આયાત, ખરીદી અને વેચાણ અને કૂતરાના માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત,રેસ્ટોરાંમાં તેને સર્વ કરવા પર પ્રતિબંધ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ