US Open / નડાલ પાંચમી વાર US ઓપનની ફાઇનલમાંઃ રશિયાના ડેનિલ મેદવેદેવ સામે ટકરાશે

Nadal not motivated by maintaining big four streak

રોજર ફેડરરે પુરુષ સિંગલ્સમાં સૌથી વધુ ૨૦ ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીત્યા છે. જો નડાલ આવતી કાલે રમાનારો ફાઇનલ મુકાબલો જીતી લેશે તો તેના નામે ૧૯ ગ્રાન્ડસ્લેમ થઈ જશે. આવું થવા પર તેની પાસે આગામી વર્ષે ફેડરરના રેકોર્ડ ૨૦ ગ્રાન્ડસ્લેમ ખિતાબની બરોબરી કરવાની તક હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ