US Open / નડાલ ક્વાર્ટર ફાઇનલમાં, વર્લ્ડ નંબર-1 ઓસાકા બહાર

nadal advances osaka crashes out of us open

ત્રણ વારના ચેમ્પિયન સ્પેનના રાફેલ નડાલે ચોથા અને અંતિમ ગ્રાન્ડસ્લેમ યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પુરુષ સિંગલ વર્ગમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનિશ દિગ્ગજ નડાલે ક્રોએશિયાના મારિન સિલિકને ચાર સેટ ચાલેલા મુકાબલામાં 6-3, 3-6, 6-1, 6-2 થી પરાજીત કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ