અકસ્માત / વડોદરામાં નબીરાએ સર્જ્યો અકસ્માત, કાળમુખી બનેલી જીપે માસુમ 7 વર્ષના બાળકનો ભોગ લીધો

Nabira's accident in Vadodara, a black jeep killed Masum 7-year-old child

વડોદરામાં દારૂના નશામાં જીપ ચાલકે એક્ટિવા પર જતા ત્રણ લોકોને ટક્કર મારતા 7 વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ