ફિલ્મજગત / 43 રીટેક્સ, 20 દિવસ: કંઇક આ રીતે શૂટ થયું છે 'ગોલ્ડન ગ્લોબ એવોર્ડ' વિજેતા સૉન્ગ 'Naatu-Naatu'

naatu naatu choreographer prem rakshit sharing his experience on shooting

એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના લોકપ્રિય ગીત Naatu Naatuએ આજે ગોલ્ડન ગ્લોબમાં એવોર્ડ જીતીને ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક સુવર્ણ પીંછુ જોડ્યુ છે. ફિલ્મના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે પોતાની આ એચિવમેન્ટ પર પ્રકાશ પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ