ટીકા / Naagin 6 Promo: એકતા કપૂરે કરી નાખી એટલી મોટી ભૂલ કે લોકો ભરાયા ગુસ્સે, જાણો શું છે કહાની

naagin 6 promo ekta kapoor made such a big mistake people got angry over the story

ટીવીથી લઇને બોલીવુડ સુધી પોતાનો સિક્કો જમાવનારી નિર્માતા એકતા કપૂર પોતાની ટીવી સીરીઝ નાગિનની આગામી સિઝન લઇને આવી રહી છે. આ શોની પહેલાની 5 સિઝન TRP પર જડબાતોડ જલવો બતાવી ચૂકી છે. પરંતુ આ વખતે નાગિન 6નો પ્રોમો સામે આવતા જ લોકોએ તેને નકારી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ