પ્રશ્ન / છેલ્લાં 4 વર્ષમાં ચીન દ્વારા ભારતની 1600 કંપનીઓમાં માતબર રોકાણ, આંકડો ચોંકાવનારો

n the last 4 years, China has invested heavily in 1600 Indian companies, a staggering figure

છેલ્લા ચાર વર્ષમાં દેશમાં 1600 જેટલી કંપનીઓમાં ભારતના પાડોશી દેશ ચીન તરફથી માતબર રોકાણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીન તેની પ્રચંડ આર્થિક તાકત દ્વારા અન્ય દેશોની કંપનીઓમાં રોકાણ કરીને તેના માલિકી હક પર કબજો જમાવી લેતું હોય છે, અન્ય દેશોના અર્થતંત્ર પર કબજો કરવાની આ તેની મોડસ ઓપરેન્ડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ