મહામંથન / સ્વામી નિત્યાનંદના આશ્રમની ભેદી વાત ! સત્ય ક્યારે થશે ઉજાગર ?

આશ્રમમાંથી એક 18 વર્ષની બાળકી ગુમ થઈ છે. પરંતુ ન તો પોલીસ તેને શોધવા પગલા ઉઠાવે છે કે ન તો નિત્યાનંદના સાધકોની પુછપરછ થઈ રહી છે. પોલીસનો દાવો છે કે દીકરી તેના માતા-પિતા સાથે આવવા નથી માગતી પરંતુ તે દીકરી આખરે છે ક્યાં તેનો જોવાના અને મળવાના હકદાર તો તેના માતા-પિતા છે જ ને.. શા માટે પોલીસ તે દીકરીની શોધખોળ નથી આદરતી. આખરે નિત્યાનંદના આશ્રંમમાં શું ચાલી રહ્યું છે? આશ્રમની ભેદી વાત ઉજાગર થશે?આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ