WC 2019 / કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, વર્લ્ડ કપ દરમિયાન ખૂબ થઇ રહ્યા છે ફોટોઝ વાયરલ

mystery girl of world cup seen with cricketers

દેશની સાથે સમગ્ર વિશ્વમાં હાલ વર્લ્ડકપનો ક્રેઝ છે. તમામ સોશ્યલ સાઇટ્સમાં વર્લ્ડકપ સાથે જોડાયેલી ફોટોઝ દેખાય છે. આ વચ્ચે એક મિસ્ટ્રી ગર્લ તમામ દિગ્ગજ ક્રિકેટરો સાથે જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ