હુમલો / બે બહેનો ઘરમાં એકલી હતી ત્યારે છ શખસો તલવાર લઈને ઘૂસી ગયા

The mysteriously missing young man found out from the river

બે બહેનો પર મોડી રાતે પાડોશમાં રહેતા છ શખ્સોએ અંગત અદાવતમાં તલવાર લઈને ઘરમાં ઘૂસી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. તલવાર લઈને ઘરમાં ઘૂસેલા શખ્સોથી બે બહેનો ડરી જતાં તે ત્યાંથી ભાગી ગયાં હતાં અને આ છ શખ્સો ઘરમાં રહેલ ટીવી-ફ્રીઝ સહિતની અન્ય ચીજવસ્તુઓની તોડફોડ કરી  અને કરિયાણાની દુકાનમાં રહેલ સામાન વેરવિખેર કરી તથા પૈસાની લૂંટ કરીને નાસી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ