બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / mysterious purple cloud spotted hanging over village in chile

ગજબ / આ ગામનાં આકાશમાં દેખાયું જાંબલી રંગનું રહસ્યમય વાદળ! સ્થાનિકોમાં કુતૂહલ

MayurN

Last Updated: 09:43 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિલમાં એક રહસ્યમય વાદળોએ લોકોને ચોકાવી દીધા હતા કારણ કે વાદળ સફેદ કે કાળા રંગના નહી પરંતુ જાંબલી કલરના વાદળ જોવા મળ્યા હતા.

  • ચિલમાં જોવા મળ્યા રહસ્યમય વાદળો
  • લોકોને જોવા મળ્યા જાંબલી કલરના વાદળ
  • બાજુની ફેકટરીમાં થઇ હતી દુર્ઘટના

ચિલમાં એક રહસ્યમય વાદળોએ લોકોને ચોકાવી દીધા હતા કારણ કે વાદળ સફેદ કે કાળા રંગના નહી પરંતુ જાંબલી કલરના વાદળ જોવા મળ્યા હતા. ત્યારે ચિલી નિષ્ણાતો અને સ્થાનિકોને ચોંકાવી દીધા છે. ઉત્તરી ચિલીના પોઝો અલ્મોન્ટેમાં રવિવારે સવારે બનેલી વિચિત્ર ઘટનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

બાજુના પ્લાન્ટમાં દુર્ઘટના  બની હતી
કેટલાક લોકો માને છે કે જાંબલી વાદળ નજીકના મિનરલ્સ પ્લાન્ટમાં પંપની દુર્ઘટનાને કારણે થયું હતું. ખાણમાંથી આયોડિન વરાળ લીક થવાને કારણે આકાશમાં વાદળી રંગનું વાદળ થયું હતું. ચિલીના તારાપાકા પ્રદેશના નાયબ વડા ક્રિશ્ચિયન ઇબાનેઝએ કહેવામાં આવ્યું હતું, "અમે આનું પરીક્ષણ હાથ ઘરીયું છીએ, જે અમને જાણવા મળ્યું છે કે આ ઘટના ઇમ્પેલર પંપની મોટરની નિષ્ફળતાને કારણે હતી." 

 

આયોડીન થયું હતું લીક
પર્યાવરણીય અધિકારી ઇમેન્યુઅલ ઇબારાએ જણાવ્યું હતું કે પંપની નિષ્ફળતાને કારણે પ્લાન્ટમાં આયોડિન ઘન સ્થિતિમાંથી વાયુયુક્ત સ્થિતિમાં બદલાઈ ગયું હતું, જેના કારણે આકાશમાં ફ્લોરોસન્ટનું વાદળ જોવા મળ્યું હતું. તારાપાકા પ્રદેશના પ્રતિનિધિ ડેનિયલ ક્વિન્ટરોસે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી, અમે જે પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છીએ તેના પરિણામે કોઈ તબીબી પરામર્શ અથવા અસર થઈ નથી." "અમે પર્યાવરણની અધિક્ષકતા સાથે પણ સંપર્કમાં છીએ જેથી આવતીકાલે અમે પર્યાવરણીય બાબતોમાં કંપની દ્વારા કરાયેલા નિયમો અને પ્રતિબદ્ધતાઓનું પાલન ન કરવા બદલ ફરિયાદ દાખલ કરવાનું મૂલ્યાંકન કરી શકીએ," તેમણે ઉમેર્યું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ