OMG / પંજાબ-જમ્મૂમાં રાતે આકાશમાં રહસ્યમયી રોશની દેખાતા લોકોના જીવ થયા અદ્ધર, બાદમાં સામે આવી હકીકત 

mysterious lights sky punjab pathankot locals photo goes viral

પંજાબના પઠાણકોટમાં ગઈકાલે રાત્રે રહસ્યમય પ્રકાશે લોકોને કલાકો સુધી પરેશાન કર્યા હતા.જે બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.બાદમાં નિષ્ણાંતો પુષ્ટિ કરી તે ઉપગ્રહ હતો

બ્રેકિંગ ન્યૂઝ