ખતરાની ઘંટડી / ભારતમાં હવે કોરોના જેવી જ બાળકોને અસર કરતી આ નવી બીમારીએ કર્યો પ્રવેશ, આવા છે લક્ષણો

mysterious disease paediatric inflammatory multisystem syndrome related to coronavirus identified in india know symptoms

અમેરિકા અને યૂરોપીય દેશોમાં અનેક બાળકોના જીવ એક અજાણી બીમારીના કારણે ગયા છે. હવે આ બીમારી ભારતમાં પણ પ્રવેશી ચૂકી છે. આ બીમારીનું નામ છે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ. આ દુર્લભ બીમારીના લક્ષણ ચેન્નાઈમાં 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO) એ તેને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ