હત્યા કે દુર્ઘટના / ઝારખંડના જજના સંદિગ્ધ મોતનું રહસ્ય ઘૂંટાયુ, CBI ને સોંપાઈ તપાસ, આ કારણે હત્યા થઈ હોવાની આશંકા

Mysterious death of Jharkhand judge shrouded in mystery, probe handed over to CBI, suspicion of murder due to this

ઝારખંડના ધનબાદના જજ ઉત્તમ આનંદના સંદિગ્ધ મોતની તપાસ સીબીઆઈને હવાલે કરી દેવાઈ છે. હેમંત સોરને સરકારે ગૃહમંત્રાલયને સીબીઆઈની તપાસની ભલામણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ