અરવલ્લી / શામળાજીમાં ભેદી ધડાકાથી યુવકનું મોત, મહિલા સહિત બે બાળકોઓને ગંભીર ઈજા

mysterious blast in Aravalli's Shamlaji

અરવલ્લીના શામળાજીમાં ફરી એક વાર ભેદી ધડાકાનો મામલો સામે આવ્યો, બ્લાસ્ટમાં એક યુવકનું મોત, મહિલા સહિત બે બાળકીઓને ગંભીર ઈજા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ