રહસ્ય / ના હોય! આ નદીમાં જે ન્હાવા પડે તે ક્યારેય નથી ફરતુ પરત, કારણ જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

mysteries river boiling river always boiling water flows in mayantuyacu river

વિશ્વભરમાં એવી અનેક રહસ્યમય જગ્યા છે, જેના રહસ્યને આજ સુધી વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી. આવી એક જગ્યા અમેઝનમાં વહેતી એક નદી છે. જેનુ પાણી હંમેશા ઉકળતુ રહે છે. એવુ કહેવામાં આવે છે કે જો તેના પાણીમાં ભૂલથી પણ કોઈ પડી જાય તો તેની મોત લગભગ નક્કી છે.

બ્રેકિંગ ન્યૂઝ