હિંસા / ભારતના આ પાડોશી દેશની હાલત ચિંતાજનક, સેનાએ કરેલા ગોળીબારમાં ૩૩ લોકોના મોતનો અહેવાલ

myanmar-coup-at-least-33-protesters-killed-in-firing-by-security-forces

મ્યાનમારમાં સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં ઓછામાં ઓછા ૩૩ લોકો માર્યા ગયા હોવાની જાણકારી સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ