ઉદારતા / 'ઉરી' ફેમ વિક્કીએ પોતાનો નેશનલ એવોર્ડ ભારતીય સેનાને કર્યો સમર્પિત

My Uri National Film Award is for Indian Army: Vicky Kaushal

66મા નેશનલ એવોર્ડની જાહેરાત શુક્રવારે થઇ. પ્રકાશ જાવડેકરે તમામ કેટેગરીના વિજેતાની જાહેરાત કરી. 2018 માટે ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' માટે વિક્કી કૌશલ અને 'અંધાધૂન' માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ