ગિફ્ટ / મોદી સરકારે નવા વર્ષ પર આપી ગિફ્ટ, PF ખાતામાં આવી ગયા છે રૂપિયા, ફટાફટ આ રીતે કરો ચેક

my profit how to check pf balance epf interest credit in pf account

EPFOએ 6 કરોડથી વધારે લાભાર્થીઓને નવા વર્ષની ગિફ્ટ આપી છે. સરકાર તરફથી કર્મચારીઓના પીએફ ખાતામાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરવાનું શરૂ કરાઈ ચૂકયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે આ વિશે 31 ડિસેમ્બરે જાહેરાત કરી હતી. સરકારે 2019-20 માટે કર્મચારી ભવિષ્ય નિધિ ખાતા પર 8.5 ટકા વ્યાજની રકમ નાખવાની શરૂ કરી છે. તો તમારા ખાતામાં રૂપિયા આવ્યા છે કે નહીં તે આ રીતે કરો ચેક.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ