નવી કેબિનેટ / મારી ઓફિસમાં સવારે 7થી રાત્રે 12 સુધી કામ થશે, PM મોદીના નવા મંત્રીનું ફરમાન

my office from 7 am to 12 pm orders new rail minister ashwini vaishnaw

નરેન્દ્ર મોદીની કેબિનેટમાં નવા રેલવે મંત્રીએ એક નવી જાહેરાત કરી છે. તેમના કહ્યા મુજબ હવે તેમની ઑફિસમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કામ થશે.

બ્રેકિંગ ન્યૂઝ