દિલ્હી / AAPથી નારાજ આ ધારાસભ્ય પક્ષને કહેશે 'Good Bye', કરી આવી ટ્વીટ

My Journey With Aam Aadmi Party Will End In 2020 Says Aap Mla Alka Lamba On Twitter

આપના ધારાસભ્ય અલ્કા લાંબા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે હવે તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. અલ્કા લાંબાએ દાવો કર્યો છે કે તેમને પાર્ટી ધારાસભ્યોના વોટ્સએપ ગ્રુપમાં બહાર કરવામાં આવ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ