એક્ટર મોત કેસમાં નવો વળાંક / 'મારા પતિએ ડ્રગ્સ આપીને સતિશ કોશિકને મારી નાખ્યાં', મહિલાનો સનસનીખેજ દાવો, કારણ પણ આપ્યું

My husband killed Satish Kaushik for Rs 15 cr’, woman lodges complaint with Delhi Police

બોલિવુડ એક્ટર સતિશ કોશિકની હત્યા થઈ હોવાનો સનસનીખેજ આરોપ એક મહિલાએ લગાવ્યો છે. હત્યારો બીજો કોઈ નહીં પરંતુ પોતાનો પતિ જ હોવાનું પણ કહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ