કિંગ કોહલી / સેન્ચુરી બાદ વિરાટ કોહલીનું દર્દ છલકાયું, કહ્યું લોકો મારા વિશે વાતો કરતાં હતા કે...

 My half century was also called failure…', Virat Kohli's pain after 71st century

એશિયા કપ 2022ની મેચમાં કોહલીએ અફઘાનિસ્તાન સામે 122 રનની ઇનિંગ રમી હતી. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 83 ઇનિંગ્સ અને 1020 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ