આપવીતી / 'મારી દિકરી અચાનક ઘરે આવીને રડવા લાગી, કહ્યું શિક્ષક બીજા માળે લઈ જઈ..' રાજકોટમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત ઉઘાડી પડી

'My daughter suddenly came home and started crying, said the teacher to take her to the second floor..'

રાજકોટમાં આવેલ ડી.કે.સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ