નિર્ભયા રેપ કેસ / કોર્ટના આદેશ બાદ ખુશીના આંસુ સાથે નિર્ભયાના માતાએ કહ્યું, મારી દીકરીને...

my daughter has got justice says nirbhayas mother asha devi

નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ગુનેગારો સામે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, 2012 માં દિલ્હીમાં થયેલા ગેંગ રેપ કેસમાં ચારેય દોષીઓને ફાંસીની સજા ફટકાર્યા બાદ મારી પુત્રીને ન્યાય મળ્યો હતો. આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ