ખેડૂત આંદોલન / મુઝફ્ફરનગર મહાપંચાયતમાં ટિકૈતનું મોટું એલાન, ખેડૂત આંદોલનને લઈને કરી મહત્વની જાહેરાત

muzaffarnagar kisan mahapanchayat against farm law

મુઝફ્ફરનગરના કિસાન મહાપંચાયત મંચમાં ખેડૂત નેતા ટીકૈતે જણાવ્યું કે આઝાદીનું આંદોલન 90 વર્ષ ચાલ્યું, ખેડૂતનું ક્યાં સુધી ચાલશે કહેવાય નહીં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ