તમારા કામનું / Mutual Fundમાં રોકાણ કરતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન, એક ભુલ કરાવી શકે છે મોટુ નુકસાન

mutual fund sip avoid these mistakes while investing in mutual funds investment tips

માર્કેટમાં હંમેશા ઉતાર-ચઢાવ આવતા હોય છે. આવી સ્થિતિમાં, રોકાણના થોડા દિવસો પછી બજારની મંદી જોઈને ઘણી વખત રોકાણકારો નર્વસ થઈ જાય છે. જે બાદ તે પોતાની SIP બંધ કરી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ