રોકાણ / આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી દર ત્રણ વર્ષમાં રોકાણકારોના પૈસા થઈ રહ્યા છે ડબલ, જાણો ડિટેલ્સ

mutual fund investment to get doubled money in 3 years invest in aditya birla sun life frontline equity fund

છેલ્લા 10 વર્ષોમાં 10,000 રૂપિયાની મંથલી SIP કરીને તમે 24.06 લાખ રૂપિયાનું મોટું ફંડ ભેગુ કરી શકો છો. છેલ્લા 5 વર્ષમાં 10,000 રૂપિયાની મંથલી SIP પર, 8.61 લાખ રૂપિયાનું મોટુ ફંડ મળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ