મ્યુચ્યુઅલ ફંડ / દર મહિને રૂપિયા 9 લાખનું મળશે રિટર્ન, જાણો કેટલું કરવું પડશે માસિક રોકાણ

mutual fund calculator rs 10000 sip can help you get rs 9 lakh monthly pension know details

સિસ્ટેમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ઈન્ડિયન મિલેનિયસની વચ્ચે સૌથી લોકપ્રિય રોકાણ સાધનોમાંથી એક છે, કારણકે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી એક રોકાણકારને દર મહિને નાના રોકાણની સાથે મોટી રકમ જમા કરાવવાની મંજૂરી આપે છે.

બ્રેકિંગ ન્યૂઝ