રૌદ્ર સ્વરૂપ / મુરલીધરનને આટલો ગુસ્સે થતાં ક્યારેય નહીં જોયો હોય! છેલ્લી ઓવરમાં 22 રન આવ્યા તો ગુમાવ્યો પિત્તો, જુઓ Video

muttiah murlitharan loosing cool after defeat against gujarat titans reminds rahul dravid

ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું હતું આ મેચમાં આખરી ઓવરમાં 22 રન આવ્યા હતા જેના કારણે બોલિંગ કોચ Muttiah Muralitharan ગુસ્સે થઈ ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ