ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નવીનતા / વૉટ્સઍપ નોટીફીકેશનથી કંટાળી ગયા છો? તો તમારા મગજને શાંતિ આપતુ આવ્યુ આ નવુ ફીચર

Mute WhatsApp chats forever: New feature introduced

વ્હોટ્સઍપ આમ તો પોતાના ફીચર્સમાં કંઇક ને કંઇક નવું આપતુ જ રહે છે. ક્યારેક નવા ઇમોજી તો ક્યારેક નવી અને બેસ્ટ અપડેટ. ત્યારે હવે બધાની જરૂરિયાતને સમજીને એક એવુ ફીચર લાવ્યા છે, જેનાથી અણગમતા વ્યક્તિઓને તમે ફોરેવર મ્યુટ કરી શકશો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ