ખતરો / કોરોના વાયરસમાં આવી રહેલું આ પરિવર્તન છે ખતરાની ઘંટડી સમાન, હજુ પણ વધી શકે છે કેસની સંખ્યા

Mutations Are More Dangerous Than Coronavirus

કોરોના વાયરસ તેના ચેપને વિશ્વભરમાં ફેલાવી ચૂક્યો છે. અમેરિકાની લોસ એલામોસ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોરોના વાયરસના 'સ્પાઇક પ્રોટીન'માં 14મું પરિવર્તન જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. તે પહેલાં કરતાં વધુ જોખમી હોઈ શકે છે. સાવધાની એ જ સંરક્ષણ છે. આ સાથે જો વાયરસમાં પરિવર્તન આવશે તો વેક્સીન પણ મદદ કરી શકશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ