દાવો / વૈજ્ઞાનિકોનો વધુ એક ધડાકો : કોરોનાનું આ રૂપ વુહાનના Covid-19થી દસ ગણું વધારે ખતરનાક

mutation made coronavirus spread like wildfire 10 times more infectious

કોરોના વાયરસ વિશ્વભરમાં તાંડવ મચાવી રહ્યું છે, વાયરસે અત્યારે સુધીમાં 75 લાખથી પણ વધુ લોકોને પોતાની ઝપેટમાં લીધા છે ત્યારે અમુક જ શહેરમાં કોરોના વાયરસનો કહેર વધારે કેમ જોવા મળી રહ્યો છે તેના પર શોધ દરમિયાન વૈજ્ઞાનિકો સામે ચોંકાવનારી વિગતો સામે આવી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ