Shu Plan / અમેરિકાની યાદ અપાવી દેશે ગુજરાતની આ જગ્યા,ન્યુયોર્ક ટાઇમ્સે પણ કહ્યું, એક વાર તો જરૂર જોવી

અમેરિકા નહીં પણ આપણાં ગુજરાતનું એક એવું સ્થળ કે જેની ન્યુયોર્ક ટાઇમ્સે પણ નોંધ લીધી છે અને તેને મુલાકાત લેવા જેવા 52 સ્થળોની યાદીમાં સ્થાન આપ્યું છે. ચાલો આજે 'શું પ્લાન' માં તમને બતાવીએ ગ્રાન્ડ કેન્યન જેવુ લાગતું આ સ્થળ જે જોઈને તમને લાગશે કે યે નહીં દેખા તો તો કુછ નહીં દેખા!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ