ટ્રાવેલ / તાજમહેલ જોવા જાવ તો નજીકના આ શહેરમાં ચોક્કસ જજો, નહીંતર ટુર અધુરી લાગશે 

must try this place of lucknow in your travel list

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉને ખુબ જ જલ્દી વધુ એક પિકનીક સ્પોટ મળવા જઇ રહ્યુ છે. પીજીઆઇની પાસે રસુલપુર ઇથોરિયા સ્થિત વન વિભાગના વિશ્રામ ગૃહને પર્યટન સ્થળના રુપમા વિકસાવવામાં આવી રહ્યુ છે. નવાબગંજ પક્ષી વિહારની તર્જ પર તૈયાર કરાયેલા આ વિશ્રામ ગૃહ પરિસરમાં આવેલા તળાવનું સુંદરીકરણ પણ કરાવવામાં આવી રહ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ