આરોગ્ય / વીગન જીવનશૈલી અપનાવો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો નહીંતર હેરાન થશો

Must Read Tips If You are Thinking About Going Vegan

અત્યારે વધુને વધુ લોકો વીગન જીવનશૈલી તરફ વળી રહ્યા છે. ક્યારેક એવુ પણ બને છે કે દેખાદેખીમાં વીગનીઝમ ફોલો કરનાર વ્યક્તિમાં અમુક પોષકતત્વોની ઉણપ પણ સર્જાઇ શકે છે. વીગનીઝમનો અર્થ એ છે કે માત્ર આહારમાં નહીં, પરંતુ જીવનમાં પણ એવી કોઇ પણ ચીજનો વપરાશ ન કરવો જે સીધી કે આડકતરી રીતે પ્રાણીજન્ય હોય. આ માટે માત્ર શાકાહારી હોવું પુરતુ નથી. તમામ ડેરી પ્રોડક્ટ્સ, મધ, પ્રાણીજન્ય ચરબી જેમકે ઘી, બટર જેવી ચીજોને ભોજનમાંથી વર્જ્ય કરીને તમે વીગન બની શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ