મહારાષ્ટ્ર રાજકીય સંકટ / ઉદ્ધવ ઠાકરેની ઓફર બાદ એકનાથ શિંદેનું આવ્યું નિવેદન, કહી આ ચાર મોટી વાત

આસામના ગુવહાટીની હોટલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના નવા ટ્વિટે રાજકીય સંકટને ઘેરુ બનાવી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ