કામની વાત / સોનું ખરીદવા જઈ રહ્યા છો તૈયાર રાખો આ ડોક્યૂમેન્ટ્સ, નહીં તો નિયમ અનુસાર પડશે મુશ્કેલી

must know if you are planning to buy gold jewellery keep your kyc documents ready

જો તમે સોનું ખરીદવાના પ્લાનમાં છો તો તમારે હવે સાથે KYC રાખવાનું જરૂરી બન્યું છે. સોનાની ખરીદી કરનારા ગ્રાહકોએ પોતાની ઓળખ નવા નિયમો અનુસાર જણાવવાની રહેશે. જો તમે 10 લાખ રૂપિયાથી વધારે સોનાની ખરીદી કેશમાં કરો છો તો તમારે KYCની જરૂર રહે છે. આ સિવાયની ખરીદી પર તમારે આધાર અને પાન કાર્ડ બતાવવાનું રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ