ફાયદાકારક / ઠંડીમાં નાના-મોટાં સૌ ખાઈ લેજો આ 7 હેલ્ધી વસ્તુઓ, બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે

Must Eat these superfoods in winter season for good health

શિયાળામાં રજાઈમાંથી બહાર નીકળવાનું પણ મન થતું નથી. આ સીઝનમાં ગરમા ગરમ ચા કે કોફી પીવાનું મન થાય છે. શિયાળાની આ જ તો મજા છે. પણ ધ્યાન રાખો શિયાળામાં શરદી-ઉધરસ પણ સરળતાથી થઈ શકે છે. જેથી શિયાળામાં શરીરમાં ગરમાવો રાખવા અને શરીરને સિઝનલ બીમારીઓથી બચાવવા અહીં જણાવેલી વસ્તુઓ અચૂક ખાજો. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ