હેલ્થ ટિપ્સ / શિયાળામાં શક્ય હોય તેટલી આ લીલી વસ્તુ ખાઇ લેજો, ત્વચા અને હેલ્થ બંને નિખરશે

must eat Spinach for Glowing Skin and health in this Winter

લીલા પાંદડાવાળા શાકભાજીની વાત કરીએ તો પાલખનું નામ સૌથી પહેલા આવે છે. શિયાળામાં મળતી ભાજીઓમાં પાલક મોખરે છે. આમ તો પાલખ લગભગ દરેક સીઝનમાં મળી આવે છે, પરંતુ શિયાળામાં પાલક ખાવાની મજા કંઇક ઓર છે. તેનો છોડ સગભગ એકથી દોઢ ફુટ ઉંચો હોય છે. પાલકનું શાક જેટલી સરળતાથી બને છે, તેનું સેવન પણ એટલી જ સરળતાથી તમને સૌંદર્ય અને આરોગ્યના લાભ આપે છે. પાલખના પત્તાનું કોઇ પણ રીતે સેવન કરવું એટલું જ લાભદાયી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ